ગુજરાત સાહિત્ય અકાદમી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન ના સંયુક્ત ઉપક્રમે ઝવેરચંદ મેઘાણી નો પત્રકારત્વ અને લોકસાહિત્ય વિષય પર એક દિવસ્ય સેમિનાર તારીખ 15/02/ 2023 ના રોજ યોજાયેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો કલ્પાબેન માણેકે ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ અને લોકસાહિત્ય પર વ્યાખ્યાન આપી જેમાં ઇતિહાસ ભવન અને પત્રકારત્વ ભવનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો